વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તરસાલી ITI રોડ પર વોચ ગોઠવી આરોપીને ઝડપ્યો
- ફતેગંજ બ્રિજ, કડકબજાર અને કમાટીબાગ જેવા વિસ્તારોમાં વાહનોને નિશાન બનાવ્યા
- આરોપી ચોરી કરેલી બાઇક પોતાની હોવાનું અને હપ્તા ચઢી ગયા હોવાનું અથવા સગા-સંબંધીની હોવાનું ખોટું બહાનું ધરી પરિચિતો અને મિત્રોને સસ્તી કિંમતમાં વેચી દેતો હતો