દંપતી બીજા મકાને જતાં જ તસ્કરો જૂના મકાનમાંથી રોકડ-દાગીના ચોરી ગયા

MailVadodara.com - As-the-couple-moved-to-another-house-smugglers-stole-cash-and-jewelry-from-the-old-house

શહેરના ગોત્રીની ડિવાઇન સોસાયટીમાં રહેતા તૃપ્તિબેને પટેલે પોલીસને કહ્યું છે કે, અમારું બીજું મકાન અટલાદરાના ગુણાતીત પાર્કમાં આવેલું છે. ગઇ તા.૨૭મીએ રાતે અમે અટલાદરાના મકાને રાતે રોકાયા તે દરમિયાન ગોત્રીના મકાનમાં ત્રાટકેલા ચોરો રોકડ અને દાગીના મળી રૂ.પોણો લાખની મત્તા ચોરી ગયા હતા.

Share :

Leave a Comments